Lage bahu vahalu taru, nam tarnaru lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Laage bahu vahaalu taaru, naam taarnaru,
Naam taarnaaru taaru, naam taarnaru. Laage.
2 Paapathi chodaavanaaru, moksh maahe tedanaaru,
Kem re visaaru saaru, naam taarnaru? Laage.
3 Kanak aavyu che haath, grahu kem anya jaat?
Ratu din raat, naath, naam taarnaru. Laage.
4 Mam mana bhule jo te, shuddh kar joi to te;
Shilaalekh pethe chonte, naam taarnaru. Laage.
5 Bhale dukh shir tute, veri thaay juthajuthe;
Kadi na vikhute chute, naam taarnaru. Laage.
6 Lagani laagi che taari, rahe sadaa paas maari;
Vinanti swikaari bhaari, bhay de vidaari. Laage.
લાગે બહુ વહાલું તારું નામ તારનારું
૧ લાગે બહુ વહાલું તારું, નામ તારનારું,
નામ તારનારું તારું, નામ તારનારું. લાગે.
૨ પાપથી છોડાવનારું, મોક્ષ માંહે તેડનારું,
કેમ રે વિસારું સારું, નામ તારનરું? લાગે.
૩ કનક આવ્યું છે હાથ, ગ્રહું કેમ અન્ય જાત?
રટું દિન રાત, નાથ, નામ તારનરું. લાગે.
૪ મમ મન ભૂલે જો તે, શુદ્ધ કર જોઈ તો તે;
શિલાલેખ પેઠે ચોંટે, નામ તારનરું. લાગે.
૫ ભલે દુ:ખ શિર તૂટે, વેરી થાય જૂથજૂથે;
કદી ન વિખૂટે છૂટે, નામ તારનરું. લાગે.
૬ લગની લાગી છે તારી, રહે સદા પાસ મારી;
વિનંતી સ્વીકારી ભારી, ભય દે વિદારી. લાગે.
Higly Rated Songs | Rating | Votes |
---|