Rajyasan par bethela Ishwar Pavitra chho Tame Pavitra chho lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Rajyasan par bethela Ishwar
Pavitra chho, Tame Pavitra chho
Aaradhana Ho, Tamari Aaradhana Ho
Aaradhana Ho, Tamari Aaradhana Ho
1. Balma Parakrami Swarg Duto
Moto mane chhe amara Prabhu Ishune
(Aaradhana Ho)
2. Sonani Saat Divini Vachchama
Chale chhe Amara Prabhu Ishu
(Aaradhana Ho)
3. Prabhu Parmeshwar Sarva Saktimaan
Te Alfa tatha Omega chhe
(Aaradhana Ho)
4. Pratham tatha Chhella Jivant Ishu
Sadakal Jivto chhe Prabhu Ishu
(Aaradhana Ho)
5. Mahima, Maan tatha Samarth
pamvane Prabhu Ishu Yogya chhe
(Aaradhana Ho)
6. Maran tatha Hadeshni chaviyo
Prabhu Ishuni J pase chhe
(Aaradhana Ho)
7. Tari aankho aevi pavitra chhe
Dushttane joe sakto nathi
Tari aankho aevi pavitra chhe
Bharashtta par nazar kari sakto nathi
&nb
રાજ્યાસન પર બેઠેલા ઈશ્વર પવિત્ર છો તમે પવિત્ર છો
રાજ્યાસન પર બેઠેલા ઈશ્વર
પવિત્ર છો, તમે પવિત્ર છો
આરાધના હો, તમારી આરાધના હો
આરાધના હો, તમારી આરાધના હો
1. બળમાં પરાક્રમી સ્વર્ગ દુતો
મોટો માને છે અમારા ઈસુને
(આરાધના હો)
2. સોનાની સાત દીવીની વચ્ચમાં ચાલે છે
અમારા પ્રભુ ઈસુ
(આરાધના હો)
3. પ્રભુ પરમેશ્વર સર્વ શક્તિમાન
તે આલ્ફા તથા ઓમેગા છે
(આરાધના હો)
4. પ્રથમ તથા છેલ્લા જીવંત ઈસુ
સદાકાળ જીવતો છે પ્રભુ ઈસુ
(આરાધના હો)
5. મહિમા માન તથા સામર્થ્ય
પામવાને પ્રભુ ઈસુ યોગ્ય છે
(આરાધના હો)
6. મરણ તથા હાદેસની ચાવીઓ
પ્રભુ ઈસુની જ પાસે છે
Higly Rated Songs | Rating | Votes |
---|