Lohithi lohithi Isuna lohithi lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
Lohithi, lohithi, Isuna lohithi.
1 Maara paapni shama karaje; lohithi.
2 Maara paapna daagh bhoonsi naakh; lohithi.
3 Dile poori tuj shaanti bharaje; lohithi.
4 Satan ni saame jay tu deje; lohithi.
5 Praarthana karva tu himmat deje; lohithi.
6 Swargi nagarma pravesh karaavaje; lohithi.
This song has been viewed 89 times.
Song added on : 3/5/2021
લોહીથી લોહીથી ઈસુના લોહીથી
લોહીથી, લોહીથી, ઈસુના લોહીથી.
૧ મારાં પાપની ક્ષમા કરજે; લોહીથી.
૨ મારાં પાપના ડાઘ ભૂંસી નાખ; લોહીથી.
૩ દિલે પૂરી તુજ શાંતિ ભરજે; લોહીથી.
૪ શેતાનની સામે જય તું દેજે; લોહીથી.
૫ પ્રાર્થના કરવા તું હિમ્મત દેજે; લોહીથી.
૬ સ્વર્ગી નગરમાં પ્રવેશ કરાવજે; લોહીથી.
Higly Rated Songs | Rating | Votes |
---|