Suno suno tratani aa vat jo lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Suhno, suhno, traataani aa vaat jo;
taarahnana bhojanama saune notaro.
2 Pharajo, pharajo gurjar deshe, bhraat jo;
taarahnana bhojanama saune notaro.
3 Jojo, jojo shahero ne sahu gaam jo;
taarahnana bhojanama saune notaro.
4 Jai raste, chakale ne sarv thaam jo;
taarahnana bhojanama saune notaro.
5 Bhookh thaki bahu jahnano jaaye praan jo;
taarahnana bhojanama saune notaro.
6 Juo, juo maage bahu jan traahn jo;
taarahnana bhojanama saune notaro.
7 Tam par raakhe aasha vahaalo desh jo;
taarahnana bhojanama saune notaro.
8 Aapo, aapo jaeene shubh upadesh jo;
taarahnana bhojanama saune notaro.
9 Raakho, raakho chinta sauni bhraat jo;
taarahnana bhojanama saune notaro.
10 Preete, preete kahejo saune vaat jo;
taarahnana bhojanama saune notaro.
સુણો સુણો ત્રાતાની આ વાત જો
૧ સુણો, સુણો, ત્રાતાની આ વાત જો;
તારણના ભોજનમાં સૌને નોતરો.
૨ ફરજો, ફરજો ગુર્જર દેશે, ભ્રાત જો;
તારણના ભોજનમાં સૌને નોતરો.
૩ જોજો, જોજો શહેરો ને સહુ ગામ જો;
તારણના ભોજનમાં સૌને નોતરો.
૪ જઈ રસ્તે, ચકલે ને સર્વ ઠામ જો;
તારણના ભોજનમાં સૌને નોતરો.
૫ ભૂખ થકી બહુ જણનો જાયે પ્રાણ જો;
તારણના ભોજનમાં સૌને નોતરો.
૬ જુઓ, જુઓ માગે બહુ જણ ત્રાણ જો;
તારણના ભોજનમાં સૌને નોતરો.
૭ તમ પર રાખે આશા વહાલો દેશ જો;
તારણના ભોજનમાં સૌને નોતરો.
૮ આપો, આપો જઈને શુભ ઉપદેશ જો;
તારણના ભોજનમાં સૌને નોતરો.
૯ રાખો, રાખો ચિંતા સૌની ભ્રાત જો;
તારણના ભોજનમાં સૌને નોતરો.
૧૦ પ્રીતે, પ્રીતે કહેજો સૌને વાત જો;
તારણના ભોજનમાં સૌને નોતરો.
More information on this song
Lyrics: K.M. Ratnagrahi
Higly Rated Songs | Rating | Votes |
---|