Dhanya Khrist Dhanya Khrist Jay jay hojo tujane nit lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Dhanya Khrist ! Dhanya Khrist ! Jay jay hojo tujane nit;
Dhanya Khrist ! Dhanya Khrist, jay jay hojo tujane nit.
1 Taji taaj, swargi raaj, muj maate aavyo tu Khrist;
Dhanya Khrist ! Dhanya Khrist, jay jay hojo tujane nit.
2 Haryaa paap ane shaap, jay jay hojo tujane Khrist;
Dhanya Khrist ! Dhanya Khrist, jay jay hojo tujane nit.
3 Karyu traan, arpi praan, jay jay hojo tujane Khrist;
Dhanya Khrist ! Dhanya Khrist, jay jay hojo tujane nit.
4 Sarv maan, mahimaay sadaa hojo tujane Khrist;
Dhanya Khrist ! Dhanya Khrist, jay jay hojo tujane nit.
ધન્ય ખ્રિસ્ત ધન્ય ખ્રિસ્ત જય જય હોજો તુજને નિત
ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત ! જય જય હોજો તુજને નિત;
ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત.
૧ તજી તાજ, સ્વર્ગી રાજ, મુજ માટે આવ્યો તું ખ્રિસ્ત;
ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત.
૨ હર્યાં પાપ અને શાપ, જય જય હોજો તુજને ખ્રિસ્ત;
ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત.
૩ કર્યું ત્રાણ, અર્પી પ્રાણ, જય જય હોજો તુજને ખ્રિસ્ત;
ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત.
૪ સર્વ માન, મહિમાય સદા હોજો તુજને ખ્રિસ્ત;
ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત.
More information on this song
Lyrics: M. Z. Thakor
Higly Rated Songs | Rating | Votes |
---|