Sachun saday bolata khotu kar tun dur lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Saachun sadaay bolataan khotun kar tun door;
    Satya ja Ishvarane game, phaave satya jaroor.
    Joothaano tun dvesh kar, bhal saachaani saath;
    Sarv taara kaamamaan satya ja vad din raat.

This song has been viewed 97 times.
Song added on : 3/5/2021

સાચું સદાય બોલતાં ખોટું કર તું દૂર

    સાચું સદાય બોલતાં ખોટું કર તું દૂર;
    સત્ય જ ઈશ્વરને ગમે, ફાવે સત્ય જરૂર.
    જૂઠાનો તું દ્વેષ કર, ભળ સાચાની સાથ;
    સર્વ તારા કામમાં સત્ય જ વદ દિન રાત.



An unhandled error has occurred. Reload 🗙