Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Bahu dur ek lilo dungar che, ek shaheranaa kotani baa'r;
Tyaa aapanu taaran saadhavaane mari gayo taaranaar.
2 Je bhaare kasht tene vethyu tenu byaan nahi karaay;
Pan tethi aapano chutako che, aevu nishche janaay.
3 Maanavu paap nivaaran thaay, pavitraai pan male;
Ae aj aashish khristnaa lohithi badhaane vaaste che.
4 Te paapni shikshaa ekalo se'vaa balavaan hato;
Tene ughaadyu swargnu dwaar, aaavavaano hak didho.
5 Re teni prem apaar che, tenaa par prem raakho;
Tenaa par vishwaas karyaathi tenaa jevaa thasho.
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
૧ બહુ દૂર એક લીલો ડુંગર છે, એક શહેરના કોટની બા'ર;
ત્યાં આપણું તારણ સાધવાને મરી ગયો તારનાર.
૨ જે ભારે કષ્ટ તેણે વેઠયું તેનું બ્યાન નહિ કરાય;
પણ તેથી આપણે છૂટકો છે, એવું નિશ્ચે જણાય.
૩ માનવું પાપ નિવારણ થાય, પવિત્રાઈ પણ મળે;
એ જ આશિષ ખ્રિસ્તના લોહીથી બધાંને વાસ્તે છે.
૪ તે પાપની શિક્ષા એકલો સે'વા બળવાન હતો;
તેણે ઉઘાડયું સ્વર્ગનું દ્વાર, આવવાનો હક દીધો.
૫ રે તેની પ્રેમ અપાર છે, તેના પર પ્રેમ પર રાખો;
તેના પર વિશ્વાસ કર્યાથી તેના જેવા થશો.
More information on this song
Original English Hymn: There is a green hill far away
Lyrics by: Masis S. F.Alexander
Translated by: J.P. Taylor
Higly Rated Songs | Rating | Votes |
---|