Mujane na tal namra taranar sun muj deen pokar lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Mujane na taal, namra taaranaar sun muj deen pokaar,
    Beejaaoni khabar letaa mujane tun na taal.

Tek:     Taaranaar, taaranaar, sun muj deen pokaar,
    Beejaaoni khabar letaa mujane tun na taal.

2     Tuj krupaasan paase aavi paamu misht aaraam,
    Bahu pastaavik manathi namu, de vishvaasamaa haam.

3     Taara ja pun par vishvaas kari tuj mukh hun shodhanaar,
    Bhangit aatma saajo kari tuj krupaae taar.

4     Tuj muj saghala sukhano jharo jeevathi adhik chhe,
    Tuj vin jagamaa kon chhe maaru ? Tuj vin kon svarge ?

This song has been viewed 111 times.
Song added on : 2/12/2021

મુજને ન ટાળ નમ્ર તારનાર સુણ મુજ દીન પોકાર

૧ મુજને ન ટાળ, નમ્ર તારનાર, સુણ મુજ દીન પોકાર,
    બીજાંઓની ખબર લેતાં મુજને તું ન ટાળ.

ટેક:     તારનાર, તારનાર, સુણ મુજ દીન પોકાર,
    બીજાંઓની ખબર લેતાં મુજને તું ન ટાળ.

૨     તુજ કૃપાસન પાસે આવી પામું મિષ્ટ આરામ,
    બહુ પસ્તાવિક મનથી નમું, દે વિશ્વાસમાં હામ.

૩     તારા જ પુન પર વિશ્વાસ કરી તુજ મુખ હું શોધનાર,
    ભંગિત આત્મા સાજો કરી તુજ કૃપાએ તાર.

૪     તુજ મુજ સઘળા સુખનો ઝરો જીવથી અધિક છે,
    તુજ વિણ જગમાં કોણ છે મારું ? તુજ વિણ કોણ સ્વર્ગે ?



An unhandled error has occurred. Reload 🗙