Magi loko umange dornar tarani sange lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Maagi loko umange dornaar taaraani sange,
Joi prabhaa te tani, chalyaa Bethlehem bhani-
Tem aj ame karie, prabhu, tuj gam farie.
2 Teo dodyaa ullaase, traataa, tuj gabhaan paase;
Nami bhajavaa taare paay, swarg ne bhutalano tu raay-
Tem dayaasan paase nit harshe aavavaa raakiae reet.
3 Tuj gabhaane uttam daan teo laavyaa mulyavaan,
Tevo udaar bhaav dhari, sarv milakat shuddh kari,
sadaa harshe, he dhani, arpan laaviae tuj bhani.
4 He isu, pavitra raay, raakhaje saankadaa rastaa maay,
Bhautik jeevan puru thaay, tyaare swarge leje raay,
Taaraani jaruur nahi jyaa taro vaibhav joiae tyaa.
5 Tejasvi aakaashi desh, jyaa ajavaalu che hamesh,
Tyaa tu tej, aanand ne taaj, aathamyaa vin raviraaj,
Bhupne sadaa staviae, hallelujah gaaiae.
માગી લોકો ઉમંગે દોરનાર તારાની સંગે
૧ માગી લોકો ઉમંગે દોરનાર તારાની સંગે,
જોઈ પ્રભા તે તણી, ચાલ્યા બેથલેહેમ ભણી-
તેમ જ અમે કરીએ, પ્રભુ, તુજ ગમ ફરીએ.
૨ તેઓ દોડ્યા ઉલ્લાસે, ત્રાતા, તુજ ગભાણ પાસે;
નમી ભજવા તારે પાય, સ્વર્ગ ને ભૂતળનો તું રાય-
તેમ દયાસન પાસે નિત હર્ષે આવવા રાખીએ રીત.
૩ તુજ ગભાણે ઉત્તમ દાન તેઓ લાવ્યા મૂલ્યવાન,
તેવો ઉદાર ભાવ ધરી, સર્વ મિલકત શુદ્ધ કરી,
સદા હર્ષે, હે ધણી, અર્પણ લાવીએ તુજ ભણી.
૪ હે ઈસુ, પવિત્ર રાય, રાખજે સાંકડા રસ્તા માંય,
ભૌતિક જીવન પૂરું થાય, ત્યારે સ્વર્ગે લેજે રાય,
તારાની જરૂર નહિ જ્યાં તારો વૈભવ જોઈએ ત્યાં.
૫ તેજસ્વી આકાશી દેશ, જ્યાં અજવાળું છે હંમેશ,
ત્યાં તું તેજ, આનંદ ને તાજ, આથમ્યા વિણ રવિરાજ,
ભૂપને સદા સ્તવીએ, હાલેલૂયા ગાઈએ.
Higly Rated Songs | Rating | Votes |
---|