Agar jo hoy mando tu Isunene kahe Isunene kahe lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Agar jo hoy maando tu, Isunene kahe, Isunene kahe.
Hrudaybhangit thayo che shu ? Isunene kahe, Isunene kahe.
2 Padyo shir boj jo bhaari, Isunene kahe, Isunene kahe,
Pade nir aankhathi taari, Isunene kahe, Isunene kahe.
3 Visaamo jeev jo maage, Isunene kahe, Isunene kahe,
Maranni beek jo laage, Isunene kahe, Isunene kahe.
4 Kadi mam bhraat, jo vaagya hrudayma khoob kaari gha,
Are, naa raakhto chaana, Isunene kahe, Isunene kahe.
5 Garaj sahu hoy taari je, Isunene kahe, Isunene kahe,
Game te hoy taaru je, Isunene kahe, Isunene kahe.
અગર જો હોય માંદો તું ઈસુને કહે ઈસુને કહે
૧ અગર જો હોય માંદો તું, ઈસુને કહે, ઈસુને કહે.
હ્રદયભંગિત થયો છે શું ? ઈસુને કહે, ઈસુને કહે.
૨ પડયો શિર બોજ જો ભારી, ઈસુને કહે, ઈસુને કહે,
પડે નીર આંખથી તારી, ઈસુને કહે, ઈસુને કહે.
૩ વિસામો જીવ જો માગે, ઈસુને કહે, ઈસુને કહે,
મરણની બીક જો લાગે, ઈસુને કહે, ઈસુને કહે.
૪ કદી મમ ભ્રાત, જો વાગ્યા હ્રદયમાં ખૂબ કારી ઘા,
અરે, ના રાખતો છાના, ઈસુને કહે, ઈસુને કહે.
૫ ગરજ સહુ હોય તારી જે, ઈસુને કહે, ઈસુને કહે,
ગમે તે હોય તારું જે, ઈસુને કહે, ઈસુને કહે.
Higly Rated Songs | Rating | Votes |
---|