Dhoo to thashe deh aapni lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Dhoo to thashe deh aapni,
Take kada na deh baad praudhani;
Fooa to khare sury taapthi,
Manushy ae j haal paap shaapthi.
2 Dhoodana banya dhoodama jashe,
Daridr ke dhanaad dhood sahu thashe;
Jeev to jashe deh chodata,
Padi rahe sharir dhood odhata.
3 Mot paas che, aavashe khare;
Karo upaay aaj, traan ko kare;
Traan to thashe, Khristne bhajo;
Kharo thashe bachaav, Khristne sajo.
4 Beek motni konane ghani?
Karo vichaar aaj jindagee bhani;
Khrist saahy che, daas ae kahe;
Nathi jaraay beek, mot kyaa rahe ?
ધૂળ તો થશે દેહ આપણી
૧ ધૂળ તો થશે દેહ આપણી, ટકે કદા ન દેહ બાળ પ્રૌઢની;
ફૂલ તો ખરે સૂર્ય તાપથી, મનુષ્ય એ જ હાલ પાપ શાપથી.
૨ ધૂળનાં બન્યાં ધૂળમાં જશે, દરિદ્ર કે ધનાળ ધૂળ સહુ થશે;
જીવ તો જશે દેહ છોડતાં, પડી રહે શરીર ધૂળ ઓઢતાં.
૩ મોત પાસ છે, આવશે ખરે; કરો ઉપાય આજ, ત્રાંણ કો કરે;
ત્રાણ તો થશે, ખ્રિસ્તને ભજો; ખરો થશે બચાવ, ખ્રિસ્તને સજો.
૪ બીક મોતની કોણને ઘણી ? કરો વિચાર આજ જિંદગી ભણી;
ખ્રિસ્ત સાહ્ય છે, દાસ એ કહે; નથી જરાય બીક, મોત ક્યાં રહે ?
More information on this song
Original English Hymn: Like mist on the Mountains
Lyrics by: Robert Murray McCheyne
Translated by: J.V.S Taylor
Higly Rated Songs | Rating | Votes |
---|