Jevandata pavitra atma am ma vasava avo re lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Jeevandaata, pavitra aatma,
    amama vasava aavo re;
    Pachaasmaana balavaan aatma,
    karuna am par laavo re.

2     Pachaasme din jem padhaarya,
    bahd tevu to dharajo re;
    Tarasya thaeene amo talapiae,
    vrushti bhaare karajo re.

3     Sachet karava vahela padhaaro,
    mand gati thai chhe bhaari re;
    Nabahdi haalat naath amaara,
    thashe na tam van saari re.

4     Jaagrat karajo, jaagrat karajo,
    vahela vahela amane re;
    Aatmik shanagaar pe'raavo amane,
    karagareae chhea tamane re.

5     Manadaano to mel amaaro
    agni thaeene bahdo re;
    Ajavaahdu antarma paadi
    andhaaraane tahdo re.

6     Isu tanu je roop manohar,
    tena jeva karajo re;
    Paraakrami karajo, o svaami,
    nirbahdtaane harajo re.

This song has been viewed 100 times.
Song added on : 2/1/2021

જીવનદાતા પવિત્ર આત્મા અમમાં વસવા આવો રે

૧ જીવનદાતા, પવિત્ર આત્મા, અમમાં વસવા આવો રે;
    પચાસમાના બળવાન આત્મા, કરુણા અમ પર લાવો રે.

૨     પચાસમે દિન જેમ પધાર્યા, બળ તેવું તો ધરજો રે;
    તરસ્યા થઈને અમો તલપી એ, વૃષ્ટિ ભારે કરજો રે.

૩     સચેત કરવા વહેલા પધારો, મંદ ગતિ થઈ છે ભારી રે;
    નબળી હાલત નાથ અમારા, થશે ન તમ વણ સારી રે.

૪     જાગ્રત કરજો, જાગ્રત કરજો, વહેલા વહેલા અમને રે;
    આત્મિક શણગાર પે'રાવો અમને, કરગરીએ છીએ તમને રે.

૫     મનડાનો તો મેલ અમારો અગ્નિ થઈને બાળો રે;
    અજવાળું અંતરમાં પાડી અંધારાને ટાળો રે.

૬     ઈસુ તણું જે રૂપ મનોહર, તેના જેવા કરજો રે;
    પરાક્રમી કરજો, ઓ સ્વામી, નિર્બળતાને હરજો રે.



An unhandled error has occurred. Reload 🗙