Bijarup premi kamo vaviye jo prabhate lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Bijaroop premi kaamo, vaaviae jo prabhaate,
    Ke bapori vede, yaa samdhyaane thaak;
    Fadani vaat jotaa jai, bi pan vaaviae saathe,
    To to lanavaa made pushkad saaro paak.

Tek:     Kaapiae fasal, laaviae fasal,
    Poodaa baandhaa harshathi laaviae pushkad ! (2)

2     Saghadi vedaa vaavataa kaadavamaa majoori,
    Samkat vethavu pade, kami hoy khoraak;
    Havaa laage thandi, shakti hoy adhoori,
    To pan made pachi pushkad saaro paaka.

3     Vaavataa vaavataa hararoj swaamine sambhaarajo,
    Koi vedaa kadaachane dukhi hoy aatmaa;
    Aansu loochi naakhashe, karashe angikaara jo,
    Fasal kero maalik che Isu raajaa.

This song has been viewed 83 times.
Song added on : 2/10/2021

બીજરૂપ પ્રેમી કામો વાવીએ જો પ્રભાતે

૧ બીજરૂપ પ્રેમી કામો, વાવીએ જો પ્રભાતે,
    કે બપોરી વેળે, યા સંદ્યાને થાક;
    ફળની વાટ જોતા જઈ, બી પણ વાવીએ સાથે,
    તો તો લણવા મળે પુષ્કળ સારો પાક.

ટેક:     કાપીએ ફસલ, લાવીએ ફસલ,
    પૂળા બાંધા હર્ષથી લાવીએ પુષ્કળ ! (૨)

૨     સઘળી વેળા વાવતાં કાદવમાં મજૂરી,
    સંકટ વેઠવું પડે, કમી હોય ખોરાક;
    હવા લાગે ઠંડી, શક્તિ હોય અધૂરી,
    તો પણ મળે પછી પુષ્કળ સારો પાક.

૩     વાવતાં વાવતાં હરરોજ સ્વામીને સંભારજો,
    કોઈ વેળા કદાચને દુ:ખી હોય આત્મા;
    આંસુ લૂછી નાખશે, કરશે અંગીકાર જો,
    ફસલ કેરો માલિક છે ઈસુ રાજા.



An unhandled error has occurred. Reload 🗙