Nane Nane tipe sagaro bharel lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
1 Naane Naane tipe saagaro bharel,
Naani Naani raje khando che karel.
2 Kaadana palak palak laambaa jag kare,
Mota mota kaamo nanathi sare.
3 Naane naane paape bhaare bhool pade,
Kharo chilo chuki juthe nar chade.
4 Premna nana kaamo, pritni naani vaat,
Motu sukh karaave saathioni saath.
This song has been viewed 89 times.
Song added on : 3/5/2021
નાને નાને ટીપે સાગરો ભરેલ
૧ નાને નાને ટીપે સાગરો ભરેલ,
નાની નાની રજે ખંડો છે કરેલ.
૨ કાળના પલક પલક લાંબા જગ કરે,
મોટાં મોટાં કામો નાનાંથી સરે.
૩ નાને નાને પાપે ભારે ભૂલ પડે,
ખરો ચીલો ચૂકી જૂઠે નર ચડે.
૪ પ્રેમનાં નાનાં કામો, પ્રીતની નાની વાત,
મોટું સુખ કરાવે સાથીઓની સાથ.
Higly Rated Songs | Rating | Votes |
---|