Sun praarth, prabhu, tuj daas tani lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1 Sun praarth, prabhu, tuj daas tani,
    muj upar raakh krupa ja ghani.

2     Muj paap badhaa har prem thaki,
    muj antaramaan bhar gyaan naki.

3     Muj antar to vatali ja gayu,
    muj antaramaa bahu paap rahyun.

4     Muj upar, he prabhu, raakh daya,
    tuj aagal me muj paap kahyaan.

5     Kar maaph, prabhu, muj paap badhaan,
    jagataarak Khrist taju na kada.

This song has been viewed 83 times.
Song added on : 2/12/2021

સુણ પ્રાર્થ, પ્રભુ, તુજ દાસ તણી

૧  સુણ પ્રાર્થ, પ્રભુ, તુજ દાસ તણી,
    મુજ ઉપર રાખ કૃપા જ ઘણી.

૨     મુજ પાપ બધાં હર પ્રેમ થકી,
    મુજ અંતરમાં ભર જ્ઞાન નકી.

૩    મુજ અંતર તો વટળી જ ગયું,
    મુજ અંતરમાં બહુ પાપ રહ્યું.

૪    મુજ ઉપર, હે પ્રભુ, રાખ દયા,
    તુજ આગળ મેં મુજ પાપ કહ્યાં.

૫    કર માફ, પ્રભુ, મુજ પાપ બધાં,
    જગતારક ખ્રિસ્ત તજું ન કદા.



An unhandled error has occurred. Reload 🗙