Paani aap prabhu trushit chu paani aap mane lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Paani aap, prabhu, trushit chhu, paani aap mane.

1     Na ko nadinu, na ko koovaanu joeeye jal mujane.

2     Evu de ke trusha na laage peetaa je pharine.

3     Sarv jalaashay joi aavyo, thaakyo chhu bhamine.

4     Prabhu Isu, tav jay jay hojo, trupti tuj charane.

5     Tarasnivaarak, jeevandaayak prabhu vin nathi bhuvane.

This song has been viewed 78 times.
Song added on : 2/12/2021

પાણી આપ પ્રભુ તૃષિત છું પાણી આપ મને

    પાણી આપ, પ્રભુ, તૃષિત છું, પાણી આપ મને.

૧     ન કો નદીનું, ન કો કૂવાનું જોઈએ જળ મુજને.

૨     એવું દે કે તૃષા ન લાગે પીતાં જે ફરીને.

૩     સર્વ જળાશય જોઈ આવ્યો, થાક્યો છું ભમીને.

૪     પ્રભુ ઈસુ, તવ જય જય હોજો, તૃપ્તિ તુજ ચરણે.

૫     તરસનિવારક, જીવનદાયક પ્રભુ વિણ નથી ભુવને.



An unhandled error has occurred. Reload 🗙