Raat gai thai sawaar maanu ishwarno abhar lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Raat gai, thai sawaar, maanu ishwarno abhar
    Tene rakhyo aakhi raat, ne dekhaadyu che prabhat.

2  Namine karu stuti, maagu daya tuj thaki
    Paase raheje, prabhu, aaj, shatru na bagaade kaaj.

3  Krupa maar par tu kar, taaro prem maarama bhar
    Paapthi raakhje mane dur, shuddh karine maaru ur.

4  Dushtataanu bal dabaav, satyataanu jor manav
    Paapi che aa maari jaat, paap lalachaave din ne raat.

5  Maate mujma nathi bal, thata nathi saara phal
    Marathi kashu na thaay, aapje tu mane sahaay.

6  Taare chaaye hoon chaalish, tari pase hoon rahish
    Aajnu sau chalaavaje kaam, saachaama tharaavje haam.

7  Aaj na aave kai santaap, prabhu tu che maaro baap
    Khristne naame maagu chu, tenu punya maanu chu.

This song has been viewed 91 times.
Song added on : 10/23/2020

રાત ગઈ, થઈ સવાર, માનું ઈશ્વરનો આભાર

૧ રાત ગઈ, થઈ સવાર, માનું ઈશ્વરનો આભાર
    તેણે રાખ્યો આખી રાત, ને દેખાડયું છે પ્રભાત.

૨ નમીને કરું સ્તુતિ, માગું દયા તુજ થકી
    પાસે રહેજે, પ્રભુ, આજ, શત્રુ ન બગાડે કાજ.

૩ કૃપા માર પર તું કર, તારો પ્રેમ મારાંમાં ભર
    પાપથી રાખજે મને દૂર, શુદ્ધ કરીને મારું ઉર.

૪ દુષ્ટતાનું બળ દબાવ, સત્યતાનું જોર મનાવ
    પાપી છે આ મારી જાત, પાપ લલચાવ દિન ને રાત.

૫ માટે મુજમાં નથી બળ, થતાં નથી સારાં ફળ
    મારાથી કશું ન થાય, આપજે તું મને સહાય.

૬ તારે છાંયે હું ચાલીશ, તારી પાસે હું રહીશ
    આજનું સૌ ચલાવજે કામ, સાચામાં ઠરાવજે હામ.

૭ આજ ન આવે કઈ સંતાપ, પ્રભુ તું છે મારો બાપ
    ખ્રિસ્તને નામે માગું છું, તેનું પુણ્ય માનું છું.



An unhandled error has occurred. Reload 🗙