Mare mate farithi ga ajab jivant shabdo lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Maare maate phareethi ga ajab jeevant shabdo;
Jova de temani sundarata, ajab jeevant shabdo;
Jeevant, sundar shabdo, pharaj, vishvaas, sheekhavo.
Tek: Sundar shabdo, ajab shabdo, (2)
Ajab jeevant shabdo. (2)
2 Dhanya Khrist sahune de chhe, ajab jeevant shabdo;
Paapi, shubh tedu kaan par le, ajab jeevant shabdo;
Phokat aapyun ati, svarge baandhe preeti.
3 Suvaartaanu tedu phelaav, ajab jeevant shabdo;
Kshama ane shaanti batlaav, ajab jeevant shabdo;
Isu ekala traata, kar pavitra sada.
મારે માટે ફરીથી ગા અજબ જીવંત શબ્દો
૧ મારે માટે ફરીથી ગા અજબ જીવંત શબ્દો;
જોવા દે તેમની સુંદરતા, અજબ જીવંત શબ્દો;
જીવંત, સુંદર શબ્દો, ફરજ, વિશ્વાસ, શીખવો.
ટેક: સુંદર શબ્દો, અજબ શબ્દો, (૨)
અજબ જીવંત શબ્દો. (૨)
૨ ધન્ય ખ્રિસ્ત સહુને દે છે, અજબ જીવંત શબ્દો;
પાપી, શુભ તેડું કાન પર લે, અજબ જીવંત શબ્દો;
ફોકટ આપ્યું અતિ, સ્વર્ગે બાંધે પ્રીતિ.
૩ સુવાર્તાનું તેડું ફેલાવ, અજબ જીવંત શબ્દો;
ક્ષમા અને શાંતિ બતલાવ, અજબ જીવંત શબ્દો;
ઇસુ એકલા ત્રાતા, કર પવિત્ર સદા.
More information on this song
Lyrics: Phillip P. Bliss
Translated by: Yusuf Dhanjibhai
Higly Rated Songs | Rating | Votes |
---|