Amo aviyan aaj sai Khrist name lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Amo aaviyaan aaj sai Khrist naame,
    amo aaviyaan to Isune viraame;
    Ame sev traata tani aaj keedhi,
    ane dev daata tani vaat leedhi

2     Amaaraan badhaan paap to maanya keedhaan,
    ane Khrist deve badhaan bhoonsi deedhaan;
    Sada shuddh aatma have, Khristt, dejo,
    ane dard sandhaan idu Khrist, lejo.

3     Ame jeeviye bhootale tyaan ja sudhi,
    tamo paas rahejo, dai shuddh buddhi;
    Pachhi motanun tedun to jyaar aave,
    amone tamo paas te tyaar laave.

4     Amo to tamothi kharun sukh laishun,
    ane sarvakaale tamo paas raheeshun;
    Tamo chho amaara khara paalanaara,
    tamone mookeene amo na janaara.

This song has been viewed 88 times.
Song added on : 2/12/2021

અમો આવિયાં આજ સૌ ખ્રિસ્ત નામે

૧ અમો આવિયાં આજ સૌ ખ્રિસ્ત નામે,
    અમો આવિયાં તો ઈસુને વિરામે;
    અમે સેવ ત્રાતા તણી આજ કીધી,
    અને દેવ દાતા તણી વાત લીધી.

૨     અમારાં બધાં પાપ તો માન્ય કીધાં,
    અને ખ્રિસ્ત દેવે બધાં ભૂંસી દીધાં;
    સદા શુદ્ધ આત્મા હવે, ખ્રિસ્ત્ત, દેજો,
    અને દર્દ સંધાં ઈસુ ખ્રિસ્ત, લેજો.

૩     અમે જીવિયે ભૂતળે ત્યાં જ સુધી,
    તમો પાસ રહેજો, દઈ શુદ્ધ બુદ્ધિ;
    પછી મોતનું તેડું તો જ્યાર આવે,
    અમોને તમો પાસ તે ત્યાર લાવે.

૪     અમો તો તમોથી ખરું સુખ લૈશું,
    અને સર્વકાળે તમો પાસ રહીશું;
    તમો છો અમારા ખરા પાળનારા,
    તમોને મૂકીને અમો ના જનારા.



An unhandled error has occurred. Reload 🗙