Rakho, rakho, tame priti, prabhu Isuae didhi riti lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Tek :     Raakho, raakho, tame priti, prabhu Isuae didhi riti.

1     Pag dhoyaa shishyonaa jyaare, riti shikhavi tene tyaare.

2     Dukh vethyu khriste bhaari, paapi jan lidhaa taari.

3     Vaas kidho jag saathe, paap lidhaa sahunaa maathe.

4     Priti kidhi shir saate, praan didho paapi maate.

5     Maathu naami didho praan, tethi thayu sahunu traan.

6     Kevi priti kidhi tene ! Aevi kidhi bijaa kone?

This song has been viewed 96 times.
Song added on : 11/26/2020

રાખો, રાખો, તમે પ્રીતિ, પ્રભુ ઈસુએ દીધિ રીતિ.

ટેક :     રાખો, રાખો, તમે પ્રીતિ, પ્રભુ ઈસુએ દીધિ રીતિ.

૧     પગ ધોયા શિષ્યોના જ્યારે, રીતિ શીખવી તેણે ત્યારે.

૨     દુ:ખ વેઠયું ખ્રિસ્તે ભારી, પાપી જન લીધાં તારી.

૩     વાસ કીધો જગ સાથે, પાપ લીધાં સહુનાં માથે.

૪     પ્રીતિ કીધી શિર સાટે, પ્રાણ દીધો પાપી માટે.

૫     માથું નામી દીધો પ્રાણ, તેથી થયું સહુનું ત્રાણ.

૬     કેવી પ્રીતિ કીધી તેણે ! એવી કીધી બીજા કોણે?



An unhandled error has occurred. Reload 🗙