Amara pita ish akashavasi lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Amaara pita ish aakaashavaasi,
    sada naam taaru manaajo prakaashi;
    Vali raaj taaru anhi to sthapaae,
    ane jem aakaashamaa tem thaae.

2     Sada raaj aa bhootale aap sthaapo,
    ane rotali rojani aaj aapo;
    Amaara runeene ame maaph daue,
    sada em tuthi ame maaph laie.

3     Pareeksha tana haalamaa naa j naakho,
    ane dushtathi chhodavi, dev, raakho;
    Sada raaj, saamarthy, ne maan taaraa,
    tane stuti aameen pon'cho amaaraa

This song has been viewed 78 times.
Song added on : 2/12/2021

અમારા પિતા ઈશ આકાશવાસી

૧ અમારા પિતા ઈશ આકાશવાસી,
    સદા નામ તારું મનાજો પ્રકાશી;
    વળી રાજ તારું અહીં તો સ્થપાએ,
    અને જેમ આકાશમાં તેમ થાએ.

૨     સદા રાજ આ ભૂતળે આપ સ્થાપો
    અને રોટલી રોજની આજ આપો;
    અમારા ઋણીને અમે માફ દૈએ,
    સદા એમ તુંથી અમે માફ લૈએ.

૩     પરીક્ષા તણા હાલમાં ના જ નાખો,
    અને દુષ્ટથી છોડવી, દેવ, રાખો;
    સદા રાજ, સામર્થ્ય, ને માન તારાં,
    તને સ્તુતિ આમીન પોં'ચો અમારાં



An unhandled error has occurred. Reload 🗙