Isuna namane do mahima ne doto lago pay lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Isuna naamane do mahima,ne dooto laago paay;
Raajmugat lai aavo badha,
Ne maano, maano, maano, tene maano raaya.
2 Aavo, sarv o shaheedo, bolo je vedi maanya;
Daudna sutane stavan do,
Ne maano, maano, maano, tene maano raay.
3 Israael, tame pasand jaat, nirbal ne nirupaay;
Krupaathi te kare najaat,
Ne maano, maano, maano, tene maano raay.
4 He paapi o, raakho smaran, paap klesh kerun sadaay;
Vijay laavo tene charan,
Ne maano, maano, maano, tene maano raay.
5 Sarv loko je aadamasut, vaso je aa jagamaany;
Aavine karo teni stut,
Ne maano, maano, maano, tene maano raay.
6 Aavo, namei tene paay, sanghaate samudaay;
Laie bhaag stavanoni maay,
Ne maano, maano, maano, tene maano raay.
ઇસુના નામને દો મહિમા ને દૂતો લાગો પાય
૧ ઇસુના નામને દો મહિમા,ને દૂતો લાગો પાય;
રાજમુગટ લઈ આવો બધા,
ને માનો, માનો, માનો, તેને માનો રાય.
૨ આવો, સર્વ ઓ શહીદો, બોલો જે વેદી માંય;
દાઉદના સુતને સ્તવન દો,
ને માનો, માનો, માનો, તેને માનો રાય.
૩ ઇસ્રાએલ, તમે પસંદ જાત, નિર્બળ ને નિરુપાય;
કૃપાથી તે કરે નજાત,
ને માનો, માનો, માનો, તેને માનો રાય.
૪ હે પાપીઓ, રાખો સ્મરણ, પાપ ક્લેશ કેરું સદાય;
વિજય લાવો તેને ચરણ,
ને માનો, માનો, માનો, તેને માનો રાય.
૫ સર્વ લોકો જે આદમસુત, વસો જે આ જગમાંય;
આવીને કરો તેની સ્તુત,
ને માનો, માનો, માનો, તેને માનો રાય.
૬ આવો, નમીએ તેને પાય, સંઘાતે સમુદાય;
લઈને ભાગ સ્તવતોની માંય,
ને માનો, માનો, માનો, તેને માનો રાય.
More information on this song
Original English Hymn: All Hail the Power of Jesus Name
Lyrics: Edward Perronet
Translated by: Harkhaji Keshavji
Higly Rated Songs | Rating | Votes |
---|