Har vakht Isu, Isu bol, man tu Isu, Isu bol lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Har vakht Isu, Isu bol, man tu Isu, Isu bol
1 Uttam vachano jo kayha prabhuae ekthi ek anmol. Man.
2 Chaalavaani taakaat te deshe, man je jihvaa khol. Man.
3 Paapani gaansadi shir par bhaari boj moto van tol. Man.
4 Prabhu Isune sarv bataavi dau, dilni gaansadi khol. Man.
5 Jay jay uchchaaru sadaa Khristno, sunaavu prabhunaa bol. Man.
6 Sadaa karu hu stuti Isuni, gaavaa tan man khol. Man.
હર વખ્ત ઈસુ, ઈસુ બોલ, મન તું ઈસુ, ઈસુ બોલ
હર વખ્ત ઈસુ, ઈસુ બોલ, મન તું ઈસુ, ઈસુ બોલ
૧ ઉત્તમ વચનો જો કહ્યાં પ્રભુએ એકથી એક અણમોલ. મન.
૨ ચાલવાની તાકાત તે દેશે, મન જે જિહ્વા ખોલ. મન.
૩ પાપની ગાંસડી શિર પર ભારી બોજ મોટો વણ તોલ. મન.
૪ પ્રભુ ઈસુને સર્વ બતાવી દઉં, દિલની ગાંસડી ખોલ. મન.
૫ જય જય ઉચ્ચારું સદા ખ્રિસ્તનો, સુણાવું પ્રભુના બોલ. મન.
૬ સદા કરું હું સ્તુતિ ઈસુની, ગાવા તન મન ખોલ. મન.
Higly Rated Songs | Rating | Votes |
---|