Mahima Mahatmay Tari Pase chhe Gayanthi Stuti Karishu lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Mahima Mahatmay Tari Pase chhe Gayanthi Stuti Karishun (2)
Pavitra Parmeshwar Prabhu Ishune
Dandvant Pranam Karishun (2)
1. Pratpar Dev Tame chho Gyanthi Bharpur chho (2)
Harek Ghuntno Jagatma Vaka Vade chhe
Mota Tatha Sreth chho Hamesha Stavaan Karishun (2)
(Mahima)
2. Ekla Swami Tame chho Ekla Amarpanu chho (2)
Mari pase aavine Hardayma vaas karo
Udharkarta Sarva Samarth Hamesha Stavan Karishun (2)
(Mahima)
3. Pavitra Dev tame chho Page lagishun (2)
Papthi Suddh karo chho Satya Dev tame chho
Mahima maan Aapine Hamesha Stavaan Karishun (2)
(Mahima)
4. Sanatan Dev tame chho Nyaythi Bharpur chho (2)
Hardayno Sarjanhaar Premalu Dev tame chho
Uttam Tatha Parakarmi chho Hamesha Stavan karishun (2)
(Mahima)
મહિમા મહાત્મય તારી પાસે છે ગાયનથી સ્તુતિ કરીશું
મહિમા મહાત્મય તારી પાસે છે, ગાયનથી સ્તુતિ કરીશું (2)
પવિત્ર પરમેશ્વર પ્રભુ ઈસુને દંડવત પ્રણામ કરીશું (2)
1. પરાત્પર દેવ તમે છો, જ્ઞાનથી ભરપૂર છો (2)
હરેક ઘુંટણો જગતમાં વાંકા વળે છે
મોટા તથા શ્રેષ્ઠ છો, હંમેશા સ્તવન કરીશું (2)
(મહિમા...)
2. એકલા સ્વામી તમે છો, એકલા અમરપણું છો (2)
મારી પાસે આવીને હૃદયમાં વાસ કરો
ઉદ્ધારકર્તા સર્વ સમર્થ, હંમેશા સ્તવન કરીશું (2)
(મહિમા...)
3. પવિત્ર દેવ તમે છો, પગે લાગીશું (2)
પાપથી શુદ્ધ કરો છો, સત્ય દેવ તમે છો
મહિમા માન આપીને, હમેશાં સ્તવન કરીશું (2)
(મહિમા...)
4. સનાતન દેવ તમે છો, ન્યાયથી ભરપુર છો (2)
હૃદયનો સરજનહાર, પ્રેમાળું દેવ તમે છો
ઉત્તમ તથા પરાક્રમી છો, હંમેશા સ્તવન કરીશું (2)
(મહિમા...)
More information on this song
Higly Rated Songs | Rating | Votes |
---|