Param unchama hosana lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Param unchaamaa hosaanaa, hosaanaa, hosaanaa,
Shaalem nagarinaa o raajan, hojo tamane hosaanaa,
Daauda keraa suta, tamane hojo jay jay hosaanaa,
Aaj harakhathi sahu pokaare,
Jayanaa stotro sau lalakaare,
Jay jay hosaanaa (3)...Hosaanaa....
2 Raajaadhiraajaanaa raajaa, hosaanaa, hosaanaa,
Avani aakaashe swaagat ho, hosaanaa, hosaanaa,
Manamandiriae aaj padhaaro, hojo jay jay hosaanaa,
Aaj haiyaa harshe hele,
Raajan aave mananaa mahele,
Jay jay hosaanaa (?)...Hosaanaa....
પરમ ઊંચામાં હોસાના હોસાના
૧ પરમ ઊંચામાં હોસાના, હોસાના, હોસાના,
શાલેમ નગરીના ઓ રાજન, હોજો તમને હોસાના,
દાઊદ કેરા સુત, તમને હોજો જય જય હોસાના,
આજ હરખથી સહુ પોકારે,
જયનાં સ્તોત્રો સૌ લલકારે,
જય જય હોસાના (૩)...હોસાના....
૨ રાજાધિરાજાના રાજા, હોસાના, હોસાના,
અવનિ આકાશે સ્વાગત હો, હોસાના, હોસાના,
મનમંદિરીએ આજ પધારો, હોજો જય જય હોસાના,
આજ હૈયાં હર્ષે હેલે,
રાજન આવે મનના મહેલે,
જય જય હોસાના (૩)...હોસાના....
More information on this song
Lyrics by: Jayvantiben J Chauhan
Higly Rated Songs | Rating | Votes |
---|