Balthi Nahi Parakramthi Nahi Aatmathi Thashe Pavitra Aatmathi Thashe lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Balthi Nahi, Parakramthi Nahi
Aatmathi Thashe, Pavitra Aatmathi Thashe
Hallelujah… Hallelujah… (2)
Hallelujah… Hallelujah… (2)
1. Shuddh Karo, Shuddh Karo, Papthi Shuddh Karo
Saja Karo, Saja Karo, Bimarithi Saja Karo
Hallelujah… Hallelujah… (2)
2. Prathana Sambhado, Prathana Sambhado
Mari Prathana Sambhado
Uttar Dejo, Mane Uttar Dejo
Mara Aashunno Uttar Dejo
Hallelujah… Hallelujah… (2)
3. Chhutkarane, Chhutkarane’
Chahu Chhun Chhutkarane
Chhodavo, Mane Chhodavo
Aaje Mane Chhodavo
Hallelujah… Hallelujah… (2)
4. Mota Parvat, Mota Parvat
Mari Aagad Sapat Thai Jashe
Devni Krupa, Devni Krupa
Sadakaal Mane Nibhavshe
Hallelujah… Hallelujah… (2)
બલથી નહિ પરાક્રમથી નહિ આત્માથી થશે પવિત્ર આત્માથી થશે
બલથી નહિ, પરાક્રમથી નહિ
આત્માથી થશે, પવિત્ર આત્માથી થશે
હાલેલુયા, હાલેલુયા (2)
હાલેલુયા, હાલેલુયા (2)
1. શુદ્ધ કરો, શુદ્ધ કરો,
પાપથી શુદ્ધ કરો
સાજા કરો, સાજા કરો,
બીમારીથી સાજા કરો
(હાલેલુયા...)
2. પ્રાર્થના સાંભળો, પ્રાર્થના સાંભળો
મારી પ્રાર્થના સાંભળો
ઉત્તર દેજો, ઉત્તર દેજો
મારા આસુંનો ઉત્તર દેજો
(હાલેલુયા...)
3. છુટકારાને, છુટકારાને
ચાહુ છું છુટકારાને
છોડાવો, મને છોડાવો
આજે મને છોડાવો (હાલેલુયા...)
4. મોટા પર્વત, મોટા પર્વત
મારી આગળ સપાટ થઇ જશે
દેવની કૃપા, દેવની કૃપા
સદાકાળ મને નિભાવશે
(હાલેલુયા...)
Higly Rated Songs | Rating | Votes |
---|