Guru shishya malya che sanghate lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Guru shishya malyaa che sanghaate,
Guru tani vidaaygiri maate,
Ek unchaa pahaad par aekaante.
Aakaashagaman!
2 Guru darshan dai sanshay taalyaa,
Guru aashish dai uttar vaalyaa,
Sahu shishyoae najare bhaalyaa.
Aakaashagaman!
? Guru swarg upar lai levaayaa,
Guru aankh thaki adrishy thayaa,
Sahu shishyo bichaaraa taaki rahyaa.
Aakaashagaman!
4 Ek doot kahe, shu taaki rahyaa?
Ae guru gaganani paar gayaa!
Tav gaganamaa jaykaar thayaa.
Aakaashagaman!
ગુરુ શિષ્ય મળ્યા છે સંઘાતે
૧ ગુરુ શિષ્ય મળ્યા છે સંઘાતે,
ગુરુ તણી વિદાયગીરી માટે,
એક ઊંચા પહાડ પર એકાંતે.
આકાશગમન!
૨ ગુરુ દર્શન દઈ સંશય ટાળ્યા,
ગુરુ આશિષ દઈ ઉત્તર વાળ્યા,
સહુ શિષ્યોએ નજરે ભાળ્યા.
આકાશગમન!
૩ ગુરુ સ્વર્ગ ઉપર લઈ લેવાયા,
ગુરુ આંખ થકી અદશ્ય થયા,
સહુ શિષ્યો બિચારા તાકી રહ્યા.
આકાશગમન!
૪ એક દૂત કહે, શું તાકી રહ્યા?
એ ગુરુ ગગનની પાર ગયા!
તવ ગગનમાં જયકાર થયા.
આકાશગમન!
Higly Rated Songs | Rating | Votes |
---|