Mara akashavasi baap tari sathe de melap lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Mara akashavasi baap, tari sathe de melap;
    Poorana jevu jeevan vahe, taaraa vachan sada rahe;
    Dolat, jagat, jeevan jaay, male prem to laabh ja thaay.

2     Maaro aatma rade chhe, gunha maanya kare chhe;
    Maara mota chhe durgun, traata, deje taaru pun;
    Taaru sharan mane aap, dhoi naakhaje maaraa paap

3     Jooni ichchha lop thai jaay, navi saari ichchha thaay;
    He shuddhaatma, ootari aav, maaru dil navu srujaav;
    Mane shuddh sampoorn kar, maare hrude preeti bhar.

This song has been viewed 85 times.
Song added on : 3/1/2021

મારા આકાશવાસી બાપ તારી સાથે દે મેળાપ

૧ મારા આકાશવાસી બાપ, તારી સાથે દે મેળાપ;
    પૂરના જેવું જીવન વહે, તારાં વચન સદા રહે;
    દોલત, જગત, જીવન જાય, મળે પ્રેમ તો લાભ જ થાય.

૨     મારો આત્મા રડે છે, ગુન્હા માન્ય કરે છે;
    મારા મોટા છે દુર્ગુણ, ત્રાતા, દેજે તારું પુણ;
    તારું શરણ મને આપ, ધોઈ નાખજે મારાં પાપ.

૩     જૂની ઈચ્છા લોપ થઈ જાય, નવી સારી ઈચ્છા થાય;
    હે શુદ્ધાત્મા, ઊતરી આવ, મારું દિલ નવું સૃજાવ;
    મને શુદ્ધ સંપૂર્ણ કર, મારે હ્રદે પ્રીતિ ભર.



An unhandled error has occurred. Reload 🗙