Kadhva muj paap rupi vish tamam Prabhu Isu avyo lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Kadhva muj paap roopi vish tamaam Prabhu Isu aavyo dukhane thaam;
    Stambh sahi tene deedho aaraam, stuti ho haradam.

     Stuti ho haradam, stuti ho haradam,
    Stambh sahi tene deedho aaraam, stuti ho haradam.

2     Calvary par thayo te kurabaan rudhirani dhaarathi chhe aashishadaan,
    Paapi shuddh thaay temaan kari snaan, stuti ho haradam.

3     Kevi ajaayab anupam preet, paapi kaaje thayo praayashvitt !
    Mukat kare nij lohi thaki j, stuti ho haradam.

4     Vethi maranano kadavo maar, Prabhu Khriste kholyun svargi dvaar,
    Aash achal ne adbhut uddhaar, stuti ho haradam.

5     He Prabhu, karaje maaro uddhaar, aa jagat maanhe tun tha doranaar.
    Aakhare pahonchun svarge je vaar, stuti ho haradam.

This song has been viewed 102 times.
Song added on : 3/4/2021

કાઢવા મુજ પાપરૂપી વિષ તમામ પ્રભુ ઈસુ આવ્યો

૧ કાઢવા મુજ પાપરૂપી વિષ તમામ પ્રભુ ઈસુ આવ્યો દુ:ખને ઠામ;
    સ્તંભ સહી તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ.

     અતુતિ હો હરદમ, સ્તુતિ હો હરદમ,
    સ્તંભ સહી તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ.

૨     કાલવરી પર થયો તે કુરબાન રુધિરની ધારથી છે આશિષદાન,
    પાપી શુદ્ધ થાય તેમાં કરી સ્નાન, સ્તુતિ હો હરદમ.

૩     કેવી અજાયબ અનુપમ પ્રીત, પાપી કાજે થયો પ્રાયશ્વિત્ત !
    મુકત કરે નિજ લોહી થકી જ, સ્તુતિ હો હરદમ.

૪     વેઠી મરણનો કડવો માર, પ્રભુ ખ્રિસ્તે ખોલ્યું સ્વર્ગી દ્વાર,
    આશ અચળ ને અદ્ભુત ઉદ્ધાર, સ્તુતિ હો હરદમ.

૫     હે પ્રભુ, કરજે મારો ઉદ્ધાર, આ જગત માંહે તું થા દોરનાર.
    આખરે પહોંચું સ્વર્ગે જે વાર, સ્તુતિ હો હરદમ.



An unhandled error has occurred. Reload 🗙