Shalem nagari aa hosana nade gajati jo lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Shaalem nagari aa ' hosaanaa ' naade gaajati jo !
'Siyonaputri taaro raajaa kevo raank !'
'Aave swaari vachere viraajati jo !'
2 Harshe chalakaati baaloni phoj gherati jo !
Khajoradaali keri dhwajaa farake haath !
'Hosaanaa ! Hosaanaa ' naad verati jo !
3 Prabhune naame aave raajaa ! Swari dipati jo !'
'Swarge shaanti ne prabhune mahimaa thaay !'
'Param unche hosaanaa' pokaarati jo !
4 Gaao 'hosaanaa !' Isu raajaane pritathi jo !
Taaran karavaane traataae didho praan !
Tan, man, dhan sau arpo rudi ritathi jo !
શાલેમ નગરી આ હોસ્સાના નાદે ગાજતી જો
૧ શાલેમ નગરી આ ' હોસ્સાના ' નાદે ગાજતી જો !
'સિયોનપુત્રી તારો રાજા કેવો રાંક !'
'આવે સ્વારી વછેરે વિરાજતી જો !'
૨ હર્ષે છલકાતી બાળોની ફોજ ઘેરતી જો !
ખજૂરડાળી કેરી દ્વજા ફરકે હાથ !
'હોસ્સાના ! હોસ્સાના ' નાદ વેરતી જો !
૩ પ્રભુને નામે આવે રાજા ! સ્વારી દીપતી જો !'
'સ્વર્ગે શાંતિ ને પ્રભુને મહિમા થાય !'
'પરમ ઊંચે હોસ્સાના' પોકારતી જો !
૪ ગાઓ 'હોસ્સાના !' ઈસુ રાજાને પ્રીતથી જો !
તારણ કરવાને ત્રાતાએ દીધો પ્રાણ !
તન, મન, ધન સૌ અર્પો રૂડી રીતથી જો !
More information on this song
Lyrics by: M. V. Mecwan
Higly Rated Songs | Rating | Votes |
---|