Gao gao jay geet gao motethi tali padi gao lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Tek: Gaao gaao, jay geet gaao, motethi taali paadi gaao;
Isu uthyo mrutyu jeeti, hallelujah, aanande pragataavo..
1 Kabar upar mookelo paththar,
Juo kevo gabadi te jaay;
Kabar dwaarni mudraa devnaa putrane
Raakhe shu bandhanamaay?
2 Rado naa, rado naa, vilaap karo naa,
Jai kaho gaalile aa vaat
Ke te vachan, mujab kabarathi nikalyo,
Vege prasaaro samaachaar.
3 Aannaas, kaayaafaas, nyaayaadhishoni sabhaa,
Bhay paami tharathari jaay;
Andhakaarani sattao dhrujaari saathe,
Gabharaai hachamachi jaay.
4 Bhaagado, unchko maathaa tamaaraa,
Aave vijayavant raay;
Ranashing, sataar ne tabalaa bajaavo,
Raajaanu man harakhaay.
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
ટેક: ગાઓ ગાઓ, જય ગીત ગાઓ, મોટેથી તાળી પાડી ગાાઓ;
ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, હાલેલૂયા, આનંદે પ્રગટાવો..
૧ કબર ઉપર મૂકેલો પથ્થર,
જુઓ કેવો ગબડી તે જાય;
કબર દ્વારની મુદ્રા દેવના પુત્રને
રાખે શું બંધનમાંય?
૨ રડો ના, રડો ના, વિલાપ કરો ના,
જઈ કહો ગાલીલે આ વાત
કે તે વચન, મુજબ કબરથી નીકળ્યો,
વેગે પ્રસારો સમાચાર.
૩ આન્નાસ, કાયાફાસ, ન્યાયાધીશોની સભા,
ભય પામી થરથરી જાય;
અંધકારની સત્તાઓ ધ્રુજારી સાથે,
ગભરાઈ હચમચી જાય.
૪ ભાગળો, ઊંચકો માથાં તમારાં,
આવે વિજતવંત રાય;
રણશિંગ, સતાર ને તબલાં બજાવો,
રાજાનું મન હરખાય.
More information on this song
Lyrics by Phillip H Christian
Higly Rated Songs | Rating | Votes |
---|