Man maru sthir che tara par, Khrist maro lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Man maaru sthir che taaraa par, Khrist maaro;
    Tharaav kidho che kharekhare, Khrist maaro.
    Che raajaa, yaajak, sadguru, jene mane taaran didhu;
    Ne shwaas che tyaa lag hu gaau, Khrist maaro.

2     Dhan vishe cho phoole bijaa ! Khrist maaro;
    Dhan tenu khute nahi kadaa, Khrist maaro;
    Tamaaru sonu jaay ghati, tamaaru maan takanaar nathi;
    Mujh bhaag raheshe saukaal lagi, Khrist maaro.

3     Hu maando athvaa saajo hou, Khrist maaro,
    Jo nirdhaan athvaa dhanvaan thaau, Khrist maaro;
    Ne jyaare aavashe mrutyukaal, ne bhavsaagarani mooku paal,
    Tyaare mane nahi pade faad, Khrist maaro.

4     Haal maaru geet kon gaai shake, "Khrist maaro;"
    Mujh satya vaat ne jeevan che, "Khrist maaro";
    To manoman ne haathohaath, melavine chaalishu sanghaat,
    Sau deshmaa pokaari aa vaat, "Khrist maaro."

This song has been viewed 141 times.
Song added on : 2/1/2021

મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો

૧ મન મારું સ્થિર છે તારા પર, ખ્રિસ્ત મારો;
    ઠરાવ કીધો છે ખરેખર, ખ્રિસ્ત મારો.
    છે રાજા, યાજક, સદ્ગુરુ, જેણે મને તારણ દીધું;
    ને શ્વાસ છે ત્યાં લગ હું ગાઉં, ખ્રિસ્ત મારો.

૨     ધન વિપે છો ફૂલે બીજા ! ખ્રોસ્ત મારો;
    ધન તેનું ખૂટે નહિ કદા, ખ્રિસ્ત મારો;
    તમારું સોનું જાય ઘટી, તમારું માન ટકનાર નથી;
    મુજ ભાગ સોનું રહેશે સૌકાળ લગી, ખ્રિસ્ત મારો.

૩     હું માંદો અથવા સાજો હોઉં, ખ્રિસ્ત મારો,
    જો નિર્ધન અથવા ધનવાન થાઉં, ખ્રિસ્ત મારો;
    ને જ્યારે આવશે મૃત્યુકાળ, ને ભવસાગરની મૂકું પાળ,
    ત્યારે મને નહિ પડે ફાળ, ખ્રિસ્ત મારો.

૪     હાલ મારું ગીત કોણ ગાઈ શકે, "ખ્રિસ્ત મારો;"
    મુજ સત્ય વાટ ને જીવન છે, "ખ્રિસ્ત મારો";
    તો મનોમન ને હાથોહાથ, મેળવીને ચાલીશું સંઘાત,
    સૌ દેશમાં પોકારી આ વાત, "ખ્રિસ્ત મારો."

Songs trending Today
Views
Yatra mari che siyon bhani akhi vat dise che Isu
યાત્રા મારી છે સિયોન ભણી આખી વાટ દીસે છે ઈસુ
5
Vibhu amo sidhaviae suvarta prasarava
વિભુ અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા
4
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
4
Vat puratan kahd tahni je te mujane sunavo
વાત પુરાતન કાળ તણી જે તે મુજને સુણાવો
4
Hato tu jav thambh par jadyo muj Khrist
હતો તું, જવ થંભ પર જડયો મુજ ખ્રિસ્ત
4
Jay prabhu Isu jay adhiraja jay prabhu jay jaykari
જય પ્રભુ ઈસુ જય અધિરાજા જય પ્રભુ જય જયકારી
3
Pavitra, pavitra, pavitra, yahova, namo srushti saari kare tuj seva
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા,
3
Darshavyo muj ayogy par prem ajab Ishvare
દર્શાવ્યો મુજ અયોગ્ય પર પ્રેમ અજબ ઈશ્વરે
3
Chalo Khristana sainiko yudhama aje jaiye
ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આજે જઈએ
3
Raat gai thai sawaar maanu ishwarno abhar
રાત ગઈ, થઈ સવાર, માનું ઈશ્વરનો આભાર
3





An unhandled error has occurred. Reload 🗙