Isu tun apar dayal tun tuj balakane nihal lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Isu, tun apaar dayaal, tun tuj baalakane nihaal;
Krapa kar tun muj par khaas, mane aavava de tuj paas.
2 Isu, tuj par muj aadhaar, muj namoono tha sau thaar;
Tun ati namr, dayaal, hato tun pan naano baal.
3 Taara jevo thaaun hun, aagyaankit dil deje tun;
Tun namra ane dayaal, de tuj jevun man premaal.
4 Premaal Isu, halavaan tun, tuj krapaalu haathamaan hun;
Tun jevo thaaun, traata, vas muj dile, he daata.
5 Tyaare hun stuti kareesh, sau din tuj sevak raheesh;
Jethi jag sada joshe ke baal Isu mujamaan chhe.
ઈસુ તું અપાર દયાળ તું તુજ બાળકને નિહાળ
૧ ઈસુ, તું અપાર દયાળ, તું તુજ બાળકને નિહાળ;
કૃપા કર તું મુજ પર ખાસ, મને આવવા દે તુજ પાસ.
૨ ઈસુ, તુજ પર મુજ આધાર, મુજ નમૂનો થા સૌ ઠાર;
તું અતિ નમ્ર, દયાળ, હતો તું પણ નાનો બાળ.
૩ તારા જેવો થાઉં હું, આજ્ઞાંકિત દિલ દેજે તું;
તું નમ્ર અને દયાળ, દે તુજ જેવું મન પ્રેમાળ.
૪ પ્રેમાળ ઈસુ, હલવાન તું, તુજ કૃપાળુ હાથમાં હું;
તું જેવો થાઉં, ત્રાતા, વસ મુજ દિલે, હે દાતા.
૫ ત્યારે હું સ્તુતિ કરીશ, સૌ દિન તુજ સેવક રહીશ;
જેથી જગ સદા જોશે કે બાળ ઈસુ મુજમાં છે.
Higly Rated Songs | Rating | Votes |
---|