Lyrics for the song:
Prabhu jyoti jalavo prabhu jyoti jalavo
Gujarati Christian Song Lyrics
Prabhu, jyoti jalaavo, prabhu jyoti jalaavo,
Prabhu, jyoti jalaavi amama praan pooro.
1 Tuj aatma vina, ras sneh vina;
muj jyoti boojhe, prabhu tuj vina.
Am urma divya prakaash karo;
sahu paap timirne door karo.
2 Tuj aatmaano ek akhand deevo,
am antarama pragtavo navo;
Amar jyoti raho, shubh rashmi vaho;
am antarama, prabhu, aap raho.
3 Tuj thambhno prem jagne bataavu,
tuj traahn tahni shubh vaat kahu;
Tuj jyoti vade jagane jhagaavu,
tuj jyoti mahee badhu vishva laavu.
પ્રભુ જ્યોતિ જલાવો પ્રભુ જ્યોતિ જલાવો
પ્રભુ, જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો,
પ્રભુ, જ્યોતિ જલાવી અમમાં પ્રાણ પૂરો.
૧ તુજ આત્મા વિના, રસ સ્નેહ વિના; મુજ જ્યોતિ બૂઝે, પ્રભુ તુજ વિના.
અમ ઉરમાં દિવ્ય પ્રકાશ કરો; સહુ પાપ તિમિરને દૂર કરો.
૨ તુજ આત્માનો એક અખંડ દીવો, અમ અંતરમાં પ્રગરટવો નવો;
અમર જ્યોતિ રહો, શુભ રશ્મિ વહો; અમ અંતરમાં, પ્રભુ, આપ રહો.
૩ તુજ થંભનો પ્રેમ જગને બતાવું, તુજ ત્રાણ તણી શુભ વાત કહું;
તુજ જ્યોતિ વડે જગને ઝગાવું, તુજ જ્યોતિ મહીં બધું વિશ્વ લાવું.
More information on this song
Lyrics: Albert K. Christian