Jyare stambhe hu dhyan dharu je par maryo gauravno ray lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Jyaare stambhe hu dhyaan dharu, je par maryo gauravno raay,
    Alabhya laabh toto ganu, ne sansaar tyaag karu sadaay.

2  Aeman thaay ke khrist mot sivaay bijaamaa abhiyaan karu;
    Mane bahu mohak hoy jekaai, te sau khushithi paraharu.

3  Mastak ne haathene pagathi vahi nikale che shok ne preet te jo !
    Aem shokanepreet bhalyaa kadi? Ke kaante aavo taaj banyo?

4  Jo maaru hot jagat tamaam, to te prega saat ch juj arpan;
    Aevo ajab ne divy prem, maage maaraa tan, man ne dhan.

This song has been viewed 191 times.
Song added on : 11/29/2020

જ્યારે સ્તંભે હું ધ્યાન ધરું જે પર મર્યો ગૌરવનો રાય

૧ જ્યારે સ્તંભે હું ધ્યાન ધરું, જે પર મર્યો ગૌરવનો રાય,
    અલભ્ય લાભ તોટો ગણું, ને સંસાર ત્યાગ કરું સદાય.

૨     એમન થાય કે ખ્રિસ્ત મોત સિવાય બીજામાં અભિયાન કરું;
    મને બહુ મોહક હોય જેકાંઈ, તે સૌ ખુશીથી પરહરું.

૩     મસ્તક ને હાથને પગથી વહી નીકળે છે શોક ને પ્રીત તે જો !
    એમ શોકનેપ્રીત ભળ્યાં કદી? કે કાંટે આવો તાજ બન્યો?

૪     જો મારું હોત જગત તમામ, તો તે પ્રેગ સાટ છં જૂજ અર્પણ;
    એવો અજબ ને દિવ્ય પ્રેમ, માગે મારાં તન, મન ને ધન.



An unhandled error has occurred. Reload 🗙