Tujh hruday premi roop premi reet premi o Isu lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Tujh hruday premi, roop premi, reet premi, o Isu.
    Tujh hast premi, charan premi, nayan premi, o Isu.
    Tujh vachan premi, vadan premi, sadan premi, o Isu.
    Tujh naam premi, kaam premi, saad premi, o Isu.

2     Taaraa subhag sarvaangamaa priti nari che, o Isu.
    Swarsrushtini priyataa badhi tujhmaa bhari che, o Isu.
    Apremi man premi bane tujhmaa vasine, o Isu.
    Premi bane, premi banaave, anyane te, o Isu.

This song has been viewed 117 times.
Song added on : 2/1/2021

તુજ હ્રદય પ્રેમી રૂપ પ્રેમી રીત પ્રેમી ઓ ઈસુ

૧ તુજ હ્રદય પ્રેમી, રૂપ પ્રેમી, રીત પ્રેમી, ઓ ઈસુ.
    તુજ હસ્ત પ્રેમી, ચરણ પ્રેમી, નયન પ્રેમી, ઓ ઈસુ.
    તુજ વચન પ્રેમી, વદન પ્રેમી, સદન પ્રેમી, ઓ ઈસુ.
    તુજ નામ પ્રેમી, કામ પ્રેમી, સાદ પ્રેમી, ઓ ઈસુ.

૨     તારા સુભગ સર્વાંગમાં પ્રીતિ નરી છે, ઓ ઈસુ.
    સ્વરસૃષ્ટિની પ્રિયતા બધી તુજમાં ભરી છે, ઓ ઈસુ.
    અપ્રેમી મન પ્રેમી બને તુજમાં વસીને, ઓ ઈસુ.
    પ્રેમી બને, પ્રેમી બનાવે, અન્યને તે, ઓ ઈસુ.



An unhandled error has occurred. Reload 🗙