Rakhjo diva salagta rakhjo re lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Rakhjo diva salagta rakhjo re,
Vaayare jo jo na holavaai jaay..... (2).... rakhjo.
2 Rakhjo kamar kaseli rakhjo re,
Kamarbandh na saraki jaay.... (2)... rakhjo.
3 Antni ghadio have to aavashe re,
Gharmaa ghusi jaae jyam chor.... (2)... rakhjo.
4 Jaanjo dushmanana dhaada aavashe re,
Tyaare yuddh thashe ghanghor.... (2)... rakhjo.
5 Devni vaani jagatma vyaapashe re,
Tyaare thaashe jagatno ant.... (2)... rakhjo.
6 Ante take te taaran paamashe re,
Praarthanaa karjo raakhine khant.... (2)... rakhjo.
રાખજો દીવા સળગતા રાખજો રે
૧ રાખજો દીવા સળગતા રાખજો રે,
વાયરે જો જો ન હોલવાઈ જાય..... (૨).... રાખજો.
૨ રાખજો કમર કસેલી રાખજો રે,
કમરબંધ ન સરકી જાય.... (૨)... રાખજો.
૩ અંતની ઘડીઓ હવે તો આવશે રે,
ઘરમાં ધૂસી જાએ જ્યમ ચોર.... (૨)... રાખજો.
૪ જાણજો દુશ્મનનાં ધાડાં આવશે રે,
ત્યારે યુદ્ધ થશે ઘનઘોર.... (૨)... રાખજો.
૫ દેવની વાણી જગતમાં વ્યાપશે રે,
ત્યારે થાશે જગતનો અંત.... (૨)... રાખજો.
૬ અંતે ટકે તે તારણ પામશે રે,
પ્રાર્થના કરજો રાખીને ખંત.... (૨)... રાખજો.
Higly Rated Songs | Rating | Votes |
---|