Sagu maare Isu che vahlama vahlu lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Sagu maare Isu che vahlama vahlu,
    sagu maaru sarv hu tene aj bhaadu.

1     Nathi kone saathi sahodaar aevo,
    Malyo mane Isu masihaa aj jevo,
    Nathi kone pre. Ajaayab aevo,
    Nihaadu akhandit tehamaa jevo.

2     Dukhesukhe paasamaa paas re'naaro,
    Vipattimaa himmat, saa'ya denaaro,
    Maathi vedaa aashray te ek maaro,
    Viro maari vaa're sadaa chadhanaaro.

3     Jene prabhu Isu aj ek sagu che,
    Tene jagamaa ochu kashu pan shu che?
    Kaaje badhu vishva aa to tehnu che,
    Sagu te vinaa sahu vyarth badhu che.

4     Dhanya jene Khrist tani aj sagaai
    Tare aa bhavsaagar te jan sadaai,
    Male aene shaashvat jeevan, bhai,
    Male saath swarg, nahi ae navaai

This song has been viewed 111 times.
Song added on : 2/1/2021

સગું મારે ઈસુ છે વા'લામાં વા'લું

    સગું મારે ઈસુ છે વા'લામાં વા'લું,
    સગું મારું સર્વ હું તેને જ ભાળું.

૧     નથી કોને સાથી સહોદાર એવો,
    મળ્યો મને ઈસુ મસીહા જ જેવો,
    નથી કોનો પ્રે . અજાયબ એવો,
    નિહાળું અખંડિત તેહમાં જેવો.

૨     દુ:ખેસુખે પાસમાં પાસ રે'નારો,
    વિપત્તિમાં હિમ્મ્ત, સા'ય દેનારો,
    માઠી વેળા આશ્રય તે એક મારો,
    વીરો મારી વા'રે સદા ચઢનારો.

૩     જેને પ્રભુ ઈસુ જ એક સગું છે,
    તેને જગમાં ઓછું કશું પણ શું છે?
    કાંજે બધું વિશ્વ આ તો તહનું છે,
    સગું તે વિના સહુ વ્યર્થ બધું છે.

૪     ધન્ય જેને ખ્રિસ્ત તણી જ સગાઈ
    તરે આ ભવસાગર તે જન સદાઈ,
    મળે એને શાશ્વત જીવન, ભાઈ,
    મળે સાથ સ્વર્ગ, નહીં એ નવાઈ



An unhandled error has occurred. Reload 🗙