Sau santo shramathi mukat thai viramya lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Sau santo shramathi mukat thai viraamya,
Aapi saakshi vishvaase srashtimaan,
Isu, taarun naam stuty ho sada. Haalelooya. Haalelooya.
2 Tun saamathry, killo, khadak temano thai,
Bhaare yuddh madhye aagevan tun rahi,
Tun deto prakash ghor sandhaara maheen. Haalelooya.
3 Bhootakaale shubh yuddh keedhun emane tuj kaaj,
Tem vishvaasu saacha yoddha thai aaj,
Ame jayavant thai paameeye suvarn taaj. Haalelooya.
4 Shi dhanya sangat ! Shi daivi bhraatrata !
Matheeye ashakar, pan sant deepe svargamaan,
Toy tuj vahaalaano ek chhe taaraamaan. Haalelooya.
5 Jo ke bhaase yuddh laanbun ne bhayakaar,
To pan doorathi karne pade jayakaar,
Bal dhare haath ne ur, sau phari vaar. Haalelooya.
6 Soneri sandhya prakashe pashvime,
Paame aaraam shooraveero palapale,
Svargamaanni shaanti meethi, sukhakar chhe. Haalelooya.
7 A chhe din ek kharo gauravavaan,
Ujjaval vastre sohe tyaan sant jayavaan,
Chaale te maarge raaja stutimaan. Haalelooya.
8 Olangi bhoomi ne saagar anant
Pese chhe moteedvaar asankhy sant,
Ga triek devanaan gaataan mahimaavant. Haalelooya.
સૌ સંતો શ્રમથી મુકત થઈ વિરામ્યા
૧ સૌ સંતો શ્રમથી મુકત થઈ વિરામ્યા,
આપી સાક્ષી વિશ્વાસે સૃષ્ટિમાં,
ઈસુ, તારું નામ સ્તુત્ય હો સદા. હાલેલૂયા. હાલેલૂયા.
૨ તું સામથ્ર્ય, કિલ્લો, ખડક તેમનો થઈ,
ભારે યુદ્ધ મધ્યે આગેવન તું રહી,
તું દેતો પ્રકાશ ઘોર સંધારા મહીં. હાલેલૂયા.
૩ ભૂતકાળે શુભ યુદ્ધ કીધું એમણે તુજ કાજ,
તેમ વિશ્વાસુ સાચા યોદ્ધા થઈ આજ,
અમે જયવંત થઈ પામીએ સુવર્ણ તાજ. હાલેલૂયા.
૪ શી ધન્ય સંગત ! શી દૈવી ભ્રાતૃતા !
મથીએ અશકર, પણ સંત દીપે સ્વર્ગમાં,
તોય તુજ વહાલાંઓ એક છે તારામાં. હાલેલૂયા.
૫ જો કે ભાસે યુદ્ધ લાંબું ને ભયકાર,
તો પણ દૂરથી કર્ણે પડે જયકાર,
બળ ધરે હાથ ને ઉર, સૌ ફરી વાર. હાલેલૂયા.
૬ સોનેરી સંધ્યા પ્રકાશે પશ્વિમે,
પામે આરામ શૂરવીરો પળપળે,
સ્વર્ગમાંની શાંતિ મીઠી, સુખકર છે. હાલેલૂયા.
૭ આ છે દિન એક ખરો ગૌરવવાન,
ઉજ્જવળ વસ્ત્રે સોહે ત્યાં સંત જયવાન,
ચાલે તે માર્ગે રાજા સ્તુતિમાન. હાલેલૂયા.
૮ ઓળંગી ભૂમિ ને સાગર અનંત
પેસે છે મોતીદ્વાર અસંખ્ય સંત,
ગાા ત્રિએક દેવનાં ગાતાં મહિમાવંત. હાલેલૂયા.
Higly Rated Songs | Rating | Votes |
---|